Plenty of people in Bhuj already own a plot, inherited or bought years ago, and have been meaning to build on it. The reason they have not is usually the same: nobody wants to spend two years chasing a contractor.ભુજમાં ઘણા લોકો પાસે પહેલેથી પ્લોટ છે, વારસામાં મળેલો કે વર્ષો પહેલાં ખરીદેલો, અને બાંધવાનો વિચાર પણ છે. ન બંધાવાનું કારણ મોટે ભાગે એક જ હોય છે: બે વર્ષ સુધી કોન્ટ્રાક્ટર પાછળ ફરવું કોઈને ગમતું નથી.
We take the whole job. Structural design, municipal or panchayat approvals, materials, labour, supervision and handover. One agreement, one written specification, one person answerable.અમે આખું કામ લઈએ છીએ. સ્ટ્રક્ચરલ ડિઝાઇન, નગરપાલિકા કે પંચાયતની મંજૂરીઓ, સામગ્રી, મજૂરી, દેખરેખ અને સોંપણી. એક કરાર, એક લેખિત સ્પેસિફિકેશન, એક જવાબદાર વ્યક્તિ.
From a single storey home to duplexes, row houses and multi storey buildings, we build whatever your plot and its permissions allow. Kutch is an earthquake zone, so the number of floors is decided by the approvals for your plot.એક માળના ઘરથી લઈને ડુપ્લેક્સ, રો હાઉસ અને બહુમાળી મકાન સુધી, તમારો પ્લોટ અને તેની પરવાનગી જે માન્ય રાખે તે અમે બાંધીએ છીએ. કચ્છ ભૂકંપ વિસ્તાર છે, એટલે માળની સંખ્યા તમારા પ્લોટની મંજૂરી પ્રમાણે નક્કી થાય છે.